Please turn JavaScript on

Gujaratmitra Daily Newspaper

We bring you the latest updates from Gujaratmitra Daily Newspaper through a simple and fast subscription.

We can deliver your news in your inbox, on your phone or you can read them here on this website on your personal news page.

Unsubscribe at any time without hassle.

Gujaratmitra Daily Newspaper's title: Gujaratmitra Daily Newspaper - Since – 1863

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  10.79 / day

Message History

ભારતીય જુડોકા અસ્મિતા ડેએ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 48 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલા કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય જુડોકાએ ગોલ્ડ મેડલ જીત્યો ન હતો. અસ્મિતાએ ફાઇનલમાં કેનેડાની હેઈડી ક્વાચને હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ તેણીએ સેમિફાઇનલમાં સ્કોટલેન્ડના સમર શોને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું અને ભારત મા...


Read full story

દશકો સુધી પોતાના અનોખા અને સુરીલા અવાજથી બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સંગીત ઉદ્યોગને સમૃદ્ધ બનાવનાર સુપ્રસિદ્ધ પ્લેબેક ગાયિકા જમુના રાનીનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે ગુરુવારે સાંજે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ જગત અને તેમના લાખો ચાહક...


Read full story

ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સતત હોબાળાને કારણે સંસદમાં ગતિરોધ ચાલુ છે. શુક્રવારે જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ 2026 ચર્ચા વિના ધ્વનિ મત દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવ્યું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અને મંદિરના પ્રસાદની ચોરી જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરી રહ્યું હતું.

પરિણામે પ્રશ્નકાળ ચાલી શક્યો નહીં અને બંને ગૃહોમાં કાર્યવા...


Read full story

સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્રે રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ વડોદરાથી ભારતીય સેનાની વિશેષ ટીમને સુરત બોલાવવામાં આવી છે. ભારતીય સેનાની નં. 203 એન્જિનિયર રેજિમેન્ટની ટીમ સુરતના ઉમરા વિસ્તારમાં પહોંચી ગઈ છે અને જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કામગીરી માટે સ...


Read full story

વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે 90 રને શાનદાર જીત નોંધાવી હતી. આ જીતનો સૌથી મોટો હીરો ઝડપી બોલર જસ્ટિન ગ્રીવ્સ રહ્યો, જેણે પોતાની ઘાતક બોલિંગથી પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી દીધી. ગ્રીવ્સે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં મેળવેલી 5 વિકેટ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ પાંચ...


Read full story